રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ તળે : ૯૧ જેટલી અરજીઓ આવી
રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ ર૦૦પ અન્વયે ભાવનગર મહાનગરપાલિકામાં જુદી-જુદી માહિતીઓ મેળવવા માટે ૯૧ જેટલા લોકોની અરજીઓ આવેલ જેમાંથી ૮૮ અરજીઓનો નિકાલ થવામાં છે. જયારે ત્રણ અરજીઓ પેન્ડીંગ બોલે છે. આવી ૯૧ અરજીઓમાં જે માહિતીઓ માંગવામાં આવી છે. તેમાં ઘરવેરા અને અન્ય બાબાતોનો સમાવેશ થાય છે.
આરોગ્ય કમિટિ ચેરમેન રાબડીયાએ સ્વીપર મશીન અંગે કરેલી ચર્ચા
લાંબા સમય પછી કોર્પોરેશનમાં આવતા થયેલા આરોગ્ય કમિટિના જાગૃત ચેરમેન રાજુભાઈ રાબડીયાએ વોર્ડના પ્રજાકિય પ્રશ્નો માટે તંત્રને બે ચાર પત્રો લખ્ય્ પછી તેમણે પત્રકારો જોડે લાંબા સમય પછી વાતચીત કરતા એવું જણાવ્ય્ હતું કે ૮પ લાખ જેવા ખર્ચેથી સફાઈ કામ માટે ખુબ જાગૃત ચેરમેન હોવા છતા તેઓ કેટલીક વાતો કરવાથી તેઓ આધા રહે છે. પણ લોક પ્રશ્નો માટે સ્પષ્ટ વિગતો કે છે.
ગાંધી સ્મૃતિ પાસે રપ લાખ જેવો ટેકસ બાકી
ભાવનગર મહાપાલિકા બાકી ટેકસોની વસુલાત કરવા સઘન ઝુબેશ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને અકવાડા, તરસમીયા, રૂવા, સિદસરના લોકો પાસેથી વિવિધ ટેકસો લેવા સર્વે થવામાં છે. તો બીજી બાજુ રેલ્વ્ પાસે હજી ટેકસ બાકીની વાત છે.ત ેવી જ રીતે ગાંધી સ્મૃતિ પાસોપણ રપ લાખ જેવી રકમનો ટેક્ષ બાકી બોલે છે.
સ્ટેન્ડીંગ કમિટિની આજે મળશે ખાસ બેઠક
ભાવનગર મહાપાલીકાની સ્ટન્ડીંગ કમિટિનીબ ેઠક તા. ર૯ના રોજ મળી રહી છે. જે કમિટિ એજન્ડામાં બે તુમારો રજુ થયા છે. જેમાં લીઝ લાઈન બીલીંગ કને. ચાર્જ રૂા. ૬ લાખ જેવી રકમ માટે રીએ કરવા તથા નવી ભરતી કાર્યવાહી ખર્ચ રૂા. ૧૦, લાખ રીએ કરવા આમ સ્ટેન્ડીંગ કમિટીની માત્ર બે તુમાર માટે આવી બેઠક મળી રહી છે.