GRDના બોટાદ જિલ્લા મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ

584

ગુજરાત સરકાર દ્વારા બોટાદ જીલ્લા ગ્રામ રક્ષક દળ (જીઆરડી) ના બોટાદ જીલ્લા મહિલા અધ્યક્ષ (સંગઠન) તરીકે ઢસા ના વતની રાધિકાબેન ખુશાલસિંહ પરમાર ની નિમણુંક કરવામાં આવી. રાધિકાબેન ખુશાલસિંહ પરમાર બોટાદ જીલ્લા ભાજપના મહિલા આગેવાન તેમજ બોટાદ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિ ના ડાયરેક્ટર પણ છે.

Previous articleવિદ્યાર્થીઓને કરાટેની પદવી એનાયત
Next articleતપોવન ટેકરી તપાસીબાપુના આશ્રમે શિવમહાપુરાણનો થયેલો પ્રારંભ