સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજની વાડીનું કામ પુર્ણતાના આરે પહોંચ્યું

546

સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજ, સંત પ્રવિણનાથ બાપુ તેમજ દાતાઓ દ્વારા વહીવંચા બારોટ સમાજ વાડીના ર૦ લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ હોલનુંક ામ પુર્ણતાના આરે છે.

સાવરકુંડલા ખાતે વહીવંચા બારોટ સમાજ વાડી માટે બારોટ સમાજના બે સંત પ્રવિણનાથ બાપુ તથા શાન્તીદાસ બાપુ રાજકોટના આશીર્વાદ  અને આ વાડી માટે દાતા બની સમાજને પ્રેરણારૂપ બની વહીવંચા બારોટ મન મુકીને દાતાઓ વરસીર હેલથી ર૦ લાખના ખર્ચે બની રહેલ વહીવંચા બારોટ સમાજવાડીના હોલનું કામ પુર્ણતાના આરે પહોંચતા વહીવંચા બારોટ સમાજમાંથી સાવરકુંડલા બારોટ સમાજના નાના મોટા સહુ કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વિના જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleમામાદેવના ઓટલાનો પાટોત્સવ ઉજવાયો
Next articleસિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈ.ના સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ થયો