ઘોઘામાં પોલીસની ફલેગ માર્ચ

600

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે જીલ્લાભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ઘોઘા ખાતે આજે સીટી ડીવાયએસપી મનિષ ઠાકરની ઉપસ્થીતિમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. જે ઘોઘાના મુખ્ય માર્ગ તેમજ -શેરીઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરી હતી. આ ફલેગ માર્ચમાં પીએસઆઈ પી.કે. મંડોરા તેમજ આર.એ. વાઢેર સહિત પોલીસ જવાનો જોડાયા હતાં.

Previous articleઆત્મ વિચાર
Next articleગારિયાધાર શાળામાં કરાટે એકઝામ