રાજુલાના રામપરા ગામે એનએસએસ કેમ્પનું આયોજન

612

રાજુલામાં જે.એ. સંઘવી હાઈસ્કુલના ધો.૯ થી ધો.૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા રામપરા-ર ગામના વૃન્દાવન બાગ આશ્રમમાં તા. ર૩-૩-૧૯ થી ર૯-૩-૧૯ સુધી એનએસએસ કુમ્પ યોજાયો. તેમાં ૪પ વિદ્યાર્થીઓએ ભાગ લીધો  અને આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓએ આશ્રમમાં રાત દિવસ રહીને તેમના રહેલી સુશુપ્ત સહિત અને કૌશલ્ય તેમજ સ્વયં શિસ્ત અને સ્વચ્છતા તેમજ પોતપોતાનુંક ામ કરતા શિખે તેવા હેતુથી હાઈસ્કુલ દ્વારા આ કેમ્પ યોજાયો છે. તેમાં સ્કુલના પ્રિન્સિપાલ બીપીનભાઈ જોષી તથા ટ્રસ્ટી બીપીનભાઈ લહેરીએ સ્થળ ઉપર તેમજ શીક્ષકોે માર્ગદૃશન આપ્યું હતું. તેમજ આ વૃન્દાવન બાગ આશ્રમના મહંત રાજેન્દ્રદાસ બાપુએ તમામ સુવિધા પુરી પાડી છે. ચા-પાણી- નાસ્તો ભોજન વ્યવસ્થા આશ્રમમાં વીદ્યાર્થી અને પુરી પાડવા માટે બીપીનભાઈ લહેરીએ જહેમત ઉઠાવી છે.

Previous articleમહિલા PSI સલમાબેનનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન
Next articleપસંદગીના પાત્ર સાથે લગ્ન ન થતા યુવકનો ઝેર પી આપઘાત