વિરમગામમાં જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, ૧૦ ઈજાગ્રસ્ત

701

વિરમગામમાં બે જૂથ વચ્ચે જમીનના વિવાદને લઈ અથડામણ સર્જાઈ હતી. આ ઘર્ષણમાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે વિરમગામ ભઠ્ઠી પર ત્રણ રસ્તા પાસે રૈયાપર દરવાજા બહાર આવેલી કબ્રસ્તાન ની જમીન વિવાદમાં બે સમાજના લોકો સામ-સામે આવી ગયા હતા. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા, ઙ્ઘઅજ સહિત વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

Previous articleકલોલ નજીક બંગલામાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયું, અમદાવાદ-રાજસ્થાનના ૩ શખ્સની ધરપકડ
Next articleહિંમતનગરમાં ફ્રુટના વેપારીઓ પર તવાઇ