ગોહિલવાડી ઋષિવંશી વાળંદ સમાજ યુવા શક્તિ ક્રિકેટ ટીમ દ્વારા દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનિ. સીડ ફોૃમ વાઘાવાડી રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેના ઉદ્દઘાટન સમારોહમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જયારે દિવસભર રમાયેલી ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ ટીમોએ ખેલદિલી પુર્વક મેચ રમી હતી.