નટરાજ સી.પી. સ્કુલનો વાર્ષિકોત્સવ

783

ભાવનગરની પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સેરેબલ પાલ્સ્‌ સ્કુલના દિવ્યાંગ બાળકો દ્વારા સફર સફળતાની શિર્ષક હેઠળ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ વિવિધ નાટક, રાસ, માઈમ સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.

Previous articleશો-રૂમમાંથી ચોરેલી ઈનોવા કાર સાથે ૩ને ઝડપી લેતી આરઆરસેલ
Next articleસુન સાથિયામાં કિયારા અને વરૂણની કેમિસ્ટ્રીની ચર્ચાઓ