નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા એચ.સી.જી. હોસ્પિટલ (ભાવનગર)ના સહયોગથી ફ્રી જનરલ મેડીકલ ચેકઅપ કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. આ કેમ્પમાં કુંભારવાડા વિસ્તારના દર્દીઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં બીપી, ડાયાબીટીસ, હ્ય્દયરોગ, હાઇટ, વેઇટ, બી.એમ.આઇ. અને સ્ત્રી રોગની તપાસ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.