પ્રિસાઇડીંગ – પોલીંગ-૧ ઓફીસરની તાલીમ

602

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ચૂંટણી સંબંધી કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓનું ફસ્ટ રેન્ડમાઇઝેશન થયું હતું. અંતર્ગત રવિવારે શહેરનાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે પ્રિસાઇડીંગ ઓફીસર અને પોલીંગ-૧ ઓફીસરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માર્ગદર્શન અપાયું હતું. તસ્વીર : મનિષ ડાભી

Previous articleઅપહરણ અને ગેંગરેપના ગુન્હાના વધુ એક ફરાર આરોપી ઝડપાયો
Next articleચોરી કરેલા બાઇક સાથે એક ઇસમને ઝડપી લેતી પોલીસ