Uncategorized દક્ષિણામૂર્તિ સાથે સુગમ ગીતોનો કાર્યક્રમ યોજાયો By admin - September 12, 2017 1051 શહેરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ખાતે સુગમ ગીતોના કાર્યક્રમનો પ્રથમ મણકો યોજાયો હતો. જેમાં ખ્યાતનામ કવિઓ, રચનાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.