મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ

836

માત્ર ભાવનગરમાં જ નહીં પણ સમગ્ર દેશને આઝાદી બાદ એક તાંતણે ગુંથવામાં પોતાના ભાવનગર રાજ્યને સૌ પ્રથમ રાષ્ટ્રના ચરણે અર્પણ કરી દેશને એક રાખવામાં સિંહ ફાળો આપનારા ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા ક્રૃષ્ણકુમારસિંહજીની આજે પુણ્યતિથિ નિમીતે તેમને ભાવનગરની જનતાએ વંદન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજકોટમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ