ગરમીમાં રાહત આપતા લીલા નાળીયેલ

808

ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઇ ગયા છે ત્યારે આકરા તાપમાં ઠંડક સાથે શક્તિવર્ધક એવા લીલા નાળીયેરનું ભાવનગરની બજારોમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને હોસ્પીટલોની નજીક લીલા નાળીયેર રૂા.૧૫ થી લઇને રૂા.૪૦ સુધીનું વેચાણ થઇ રહ્યું છે. કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા અને સોડા પીવા કરતા લીલું નાળીયેર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોવાનું મનાય છે.

Previous articleભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઇ નથી ત્યાં ત્રણ ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા
Next articleભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનહર પટેલ જાહેર