સાવર કુંડલા શહેર કોંગેસના ઉપ પ્રમુખ તરીકે મુસ્તાક આલીયાણીની વરણી

830

તાજેતર માંજ લોક સભા ની ચૂંટણી યાજાવા ની છે ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન ને વધુ મજબૂત કરવા યુવાનો ને વધુ મહત્વ આપવા મા આવી રહ્યું છે ત્યારે આજ રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂન ભાઇ સોસા ની સૂચના અને માર્ગ દર્શન તળે શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટ ભાઇ દવે દ્વારા મુસ્લિમ સમાજ ના યુવા આગેવાન એવા મુસ્તાક ભાઇ કે આલીયાણી ની સાવર કુંડલા શહેર ઉપ પ્રમુખ તરીકે વરણી કરવા મા આવતા સમગ્ર મુસ્લિમ સમાજ મા ઉત્સાહ નો મહોલ જોવા મળ્યો છે ત્યારે આ વરણી ને મુસ્લિમ સમાજ ના આગેવાનો યે આવકારી ને મુસ્તાક ભાઇ ને  અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleબંગાળના વિકાસની આડે સ્પીડ બ્રેકર બનેલ દીદીને ઉખાડી ફેંકોઃ નરેન્દ્રમોદી
Next articleતળાજાની આરાદ્યા વિદ્યાસંકુલનો પ્રથમ વાર્ષિક મહોત્સવ ઉજવાયો