કોંગ્રેસ અને પાટીદારોએ ફટાકડા ફોડ્યા

1529

ભાવનગર લોકસભા બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને પાટીદાર સમાજના આગેવાન એવા મનહરભાઇ પટેલનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા ભાવનગરના પાટીદાર સમાજમાં તથા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પાટીદાર આગેવાનો અને કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોએ મનહરભાઇ પટેલનું નામ જાહેર થતા નિલમબાગ સર્કલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આવતીકાલે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

Previous articleવેરાવળમાં રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં  નિકળેલી પોલીસ સાથે અથડામણ
Next articleઆખરે ભાવનગર લોકસભા ચૂંટણી માટે મનહર પટેલ કોંગ્રેસના ઉમેદવાર જાહેર