દામનગર શહેરના સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની સાલગિરાહ જન્મદિનનું ઝુલુસ વ્હોરા સમાજના (રઅ) સૈયદ મોહમદ બુરહાનુદ્દીન સાહેબની ૧૦૭મી સાલગિરાહ અને (તઉસ) મિલાદ મુબારક સૈયદ મુફદદલ સેફુદીન સાહેબની ૭૪મી સાલગિરાહની શાનદાર ઉજવણી કરતા દાઉદી વ્હોરા સમાજ દામનગર દ્વારા શહેરભરમાં સ્વેત વસ્ત્રધારી વ્હોરા સમાજનું ઝુલુસ ધ્યાનાકર્ષક સાલગિરાહ પ્રસંગે શિસ્ત શહેરભરની મુખ્યબજારોમાં ફર્યુ હતું.