ટીબીના દર્દીઓને ઘઉંનું વિતરણ

522

બરવાળા ખાતે ટીબીનાં દર્દીઓને એસટીએસ સંજયભાઇ રામદેવ દ્વારા ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓને નિયમિત દવા લેવા તેમજ સારો ખોરાક લેવાની સમજણ આપવામાં આવી હતી. તેમજ સરકારી હોસ્પીટલોમાં ટીબીનું નિદાન તથા સારવાર વિનામૂલ્યે થતું હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.

Previous articleતોતણીયાળા ગામે પરણીતાની છેડતી કરનાર શખ્સ ઝબ્બે
Next articleપાલીતાણા મામલતદારને આવેદન અપાયું