ડભોડામાં તરૂણી સ્વાસ્થ્ય મેળાનો કાર્યક્રમ યોજાયો

486

ગાંધીનગર તાલુકાના ડભોડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તરૂણી સ્વાસ્થ્ય મેળાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ગામની આંગણવાડીઓની કિશોરીઓએ ભાગ લઇને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કેવા પ્રકારના આહાર લેવો જોઇએ. ઉપરાંત કિશોરીઓના લોહીની તપાસ કરવામાં આવી હતી. એચ.બી.ની સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે તેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડો.પૂજાબેન, ડો. મેપાની, સુપરવાઇઝર સ્નેહલબેન પટેલ, બ્લોક કોર્ડિનેટર અમિત સુથાર, બ્લોક આસિસ્ટન સંજય રાવળ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજીતુ વાઘાણીએ ખેસ પહેરતા ચુંટણી કમિશ્નરને ફરિયાદ થઈ
Next articleઊંઝા પેટાચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ, આશા પટેલે માફી માગી