ઈશ્વરિયાના બાળકોનું વનભ્રમણ

717
bvn812017-2.jpg

ઈશ્વરિયાના વિદ્યાર્થી બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન સાથે ડુંગર વનભ્રમણ કરી બોરડીના બોર ખાવાની મોજ માણી હતી. અહીં વડલી માતા સ્થાનિક ઉપર બટુક ભોજન યોજાયું હતું. જે સ્વર્ગસ્થ મિતુલ ગોહિલના સ્મરણાર્થે મિત્ર મંડળ દ્વારા રખાયું હતું. 

Previous articleગોવાના આર્ટ એન્ડ કલ્ચર મીનીસ્ટરે ગુજરાતના આર્ટીસ્ટોને બિરદાવ્યા
Next articleકુંઢેલી ગામે હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા