દામનગરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે સાવરકુંડલા માનવ મદિર ના મહંત ભક્તિરામબાપુ પધારતા સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા રજનીભાઈ ધોળકિયા ઘનશ્યામભાઈ પરમાર દ્વારા સ્વાગત કરાયું હતું અને સંસ્થા ની પ્રવૃત્તિ થી પૂજ્ય ભક્તિરામબાપુ અને સૂર્યકાન્ત ચૌહાણને અવગત કરાયા હતા આ તકે સંજયભાઈ તન્ના મહેન્દ્રભાઈ પરમાર જગુભાઈ ધોળકિયા નાનજીભાઈ વનારા અનુભાઈ ચુડાસમા કેતનભાઈ મેર સંસ્થા ના કર્મચારી ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સહિત તાલીમાર્થી બહેનો એ દર્શન લાભ મેળવ્યો હતો સંસ્થા ની હુન્નર કૌશલ્ય અને સાહિત્ય લક્ષી સ્પર્ધામક પ્રવૃત્તિ થી ખુશી વ્યક્ત કરી પ્રભાવિત થયા હતા