ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરનું વર્ષ ૨૦૧૮માં યુનિવર્સિટી ખેલકૂદ મહોત્સવમાં બધી જ રમતોમાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા બદલ તાજેતરમાં યુનિવર્સિટીના કુલપતિ ડા.મહિપતસિંહ ચાવડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.