ભાવનગર,અમરેલી,બોટાદ નો સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભાવનગર પોલીસ હેડ ક્વાટસસ ખાતે જીલ્લા તાલીમ કેન્દ્રના બિલ્ડીીંગમાીં સાયિર ક્રાઇમ સેલ કચેરી કાયયરત કરવામાં આવેલ છે.
હાલના આધુનીક યુગમાં કોમ્પ્યુટર/મોબાઇલના બહોળો વપરાશ થતો હોય જેથી કોમ્પ્યુટર/ મોબાઇલની માવહતીઓને ટારગેટ બનાવી અમુક માણસોને ભોળવી તેઓ પાસેથી બેંકને લગતી માવહતી ઓ મેળવી તેઓનાં ખાતામાંથી રૂવપયા પડાવી લેવાના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે.
ડી.આઇ.જી. અશોકકુમાર યાદવની સીધી દેખરેખ હેઠળ કાયયરત સાયબર ક્રાઇમ સેલમાં અરજદાર હરેશભાઇ આણંદભાઇ પરમાર એવાં મતલબની ફવરયાદ કરેલ કે, તેઓ તા.૧૨/૦૧/૨૦૧૯નાં રોજ બજાજ ફાયનાન્સ કંપનીની ક્રેડીટ કાડયની ઓનલાઇન એ્લીકેશનમાં જોડાયેલ. ત્યારબાદ તેઓ ઉપર બજાજ ફાયનાન્સ કંપનીનાં અવધકારી બોલું છું. તેમ કહી તમે ક્રેડીટ કાડય માટે એ્લાય થયેલ છો. તો અત્યારે રૂ.૨,૦૦,૦૦૦/- ની ક્રેડીટ થઇ જશે.તેમ કહી A.T.M. કાડયનાં છેલ્લાં ચાર આંકડા તથા O.T.P. નંબર મેળવી ફવરયાદીનાં બેંક ઓફ બરોડાનાં એકાઉન્ટ માંથી કુલ રૂ.૫૦,૦૦૦/- ઉપાડી લીધેલ છે. જે અંગે સાયબર ક્રાઇમ સેલ તરફથી તાત્કાવલક કાયયવાહી હાથ ધરતાં તમામ ટરાન્જેશન Paytm વોલેટમાં થયેલ.આ ફ્ર્રોડ ટરાન્જેકશન અંગે Paytm વોલેટ સાથે પત્ર વ્યવહાર કરી થયેલ ફ્ર્ોડ ટરાન્જેકશન અરજદારશ્રીનાં ખાતામાં પરત જમા કરાવવા માટે જણાવવામાં આવેલ.આ દરમ્પયાન ઁટ્ઠઅંદ્બ તરફથી આ ફ્ર્ોડ ટરાન્જેકશન હોવાની ખાતરી થતાં તુરત જ રૂ.૫૦,૦૦૦/-ની રકમ અરજદાર શ્રીનાં ખાતામાં પરત જમા થયેલ છે.
આમ, સાયબર ક્રાઇમ સેલ તરફથી કરવામાં આવેલ ઝડપી અને તાત્કાવલક કાયયવાહીનાં ભાગરૂપે રૂ.૫૦,૦૦૦/-ની છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારનાં રૂ.૫૦,૦૦૦/- તેને પરત અપાવવામાં મહત્વની સફળતા મળેલ છે.
આ કામગીરીમાં સાયબર ક્રાઇમ સેલનાં પોલીસ ઇન્સ. સી.જે.ગોસ્વામી, પો.સબ ઇન્સ. એસ.કે.માળી તથા સ્ટાફનાં પૃથ્વીરાજવસંહ ગોવહલ, પુરવભાઇ સોનાગરા, મીનાજભાઇ ગોરી તથા પ્રવવણભાઇ પરમાર જોડાયેલાં હતાં.