ડોક્ટર હોલ ખાતે સેમીનાર યોજાયો

839
bvn812017-7.jpg

શહેરના ડોક્ટર હોલ ખાતે જીવન સુરભી ફાઉન્ડેશન અને પટેલ મેડીકલના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પટેલ મેડીકલના દિગંત પટેલ તથા સુરભી ફાઉન્ડેશનના ટી.એમ. પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં દર્દીઓને બ્લડપ્રેશર તથા ડાયાબીટીસની વિનામુલ્યે તપાસ કરી આપવા સાથે જેનરીક દવાઓ વિશે માહિતીઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો.પ્રદિપ જોશી, ડો.જયદત્ત ટેકાણી, રાજુ રાબડીયા દંડક ભાવનગર મહાપાલિકા સહિતનાઓ જોડાયા હતા.    

Previous articleઅખંડ આનંદ ગરબા ધૂન
Next articleગારિયાધારમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ૧ ઝબ્બે : બે ફરાર