અંતિમ રવિવારે આકાશી યુધ્ધની તૈયારી

621
bvn812017-10.jpg

મકરસંક્રાંતિ પર્વ આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે પતંગપર્વ પૂર્વેના અંતિમ રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગપ્રેમીઓએ માંઝો પાવા પતંગ-દોરા સહિતની ખરીદીઓ માટે ભારે ભીડ જમાવી હતી. આવતા રવિવારે ગગન મધ્યે રંગબેરંગી પતંગો છવાશે. આ પતંગ યુધ્ધની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે. શહેરના એ.વી. સ્કુલના ગ્રાઉન્ડમાં દોરા પર માંઝો ચડાવવા સવારથી લઈને મોડીરાત સુધી ભારે ભીડ જોવા મળી હતી.        

Previous articleવધુ ૧.૬૭ લાખની નકલી નોટ ઝડપી લેતી એસઓજી
Next articleચિત્રા સ્વામીનારાયણ મંદિરે ઉદ્દધાટન મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ