રાણપુર ખાતે નગીના મસ્જિદનુ સંગે બુનિયાદ કાર્યક્રમ યોજાયો

848

બોટાદ જીલ્લાના રાણપુરમાં સુફી સંત દાદાબાપુ કાદરી ફાતમીના હસ્તે ગામની મધ્યે મોટાપીરના ચોક માં આવેલ નગીના મસ્જિદ નુ સંગે બુનીયાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ ભાદર કઠીયા સુન્ની મુસ્લીમ ઘાંચી સમાજ તેમજ નગીના મસ્જિદ બાંધકામ સમિતિ દ્વારા સંગે બુનીયાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજ ના લોકો હાજર રહ્યા હતાં.

Previous articleરાજુલાનાં બારોટ સમાજ દ્વારા હરિદ્વાર યાત્રામાં કથાના લાભ
Next articleતા.૦૮-૦૪-ર૦૧૯ થી ૧૪-૦૪-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય