શિવભવાની ગ્રુપ દ્વારા સન્માન સમારોહ

911
bvn1282017-2.jpg

ભાવનગર શહેરની દોલત અનંત વળીયા શાળા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત શિવ ભવાની ગ્રુપ દ્વારા દ્વિતિય સન્માન સમારંભ યોજાયો હતો. તેમાં ભવાનસિંહ મોરી, સરલભાઈ મોરી, દીપશંગ ડોડીયા અને અવનીબા મોરીએ કાર્યક્રમમાં આવીને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleકાળીયાબીડ-સિદસર વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત
Next articleવોટીંગ મશીનની ચકાસણી