રાજાણી ગૃપ દ્વારા જુનાગઢમાં લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું

959

જુનાગઢ શહેરની જનતા માટે લાઇવ ડેમોસ્ટેશનનું કામ રાજાણી ગ્રુપ જુનાગઢ શહેરનાં અલગ – અલગ એરીયા માં આયોજન સાથે ફરી રહ્યુ છે . તે પૈફી મોતી બાગ એરીયા થી શરૂઆત કરી ને આજરોજ લાઈવ ડેમોસ્ટેશન ઝાંઝરડા રોડ પર સમાપન કરેલ છે , જેમાં ઝાંઝરડા રોડ તથા આજુબાજુ નાં એરીયા તરફ થી બહુજ સારો એવો કંપની ને વેચાણ માં પ્રતીસાદ મળેલ છે અને જુનાગઢ શહેર નું દરેક શહેરી જનતા એ એકસ્ટ્રા સ્કીમ નો ભરપુર લાભ લીધો છે અને મેળવે છે તો તેના માટે રાજાણી ગૃપ દરેક પ્રોડકટ વાપરતા દરેક કસ્ટમર વર્ગ નો હદયપુવક આભાર માને છે અને હજુ આગળ ઉપર કંપની ની લાઇવ ડેમોસ્ટેશન જોષીપરા માર્કેટ એરીયા તથા ટીબાવાડી એરીયા માટે નું આયોજન કરશે . તો આ ડેમોસ્ટેશન જગ્યા ઉપર આવી અને કંપની એ મુકેલ એકસ્ટ્રા સ્કીમ નો લાભ લેવાનું ચૂકશો નહી . કંપની નો આ ડેમોસ્ટેશન નો હેતુ ફકત ને ફકત જુનાગઢ ની દરેક શહેરી જનતા ને ધરે – ધરે કંપની ની દરેક પ્રોડકટસ પહોચાડવા નાં હેતુ થી આયોજન કરે છે.

આપ સૌ શહેરી જનતા ને ખ્યાલ છે જ કે રાજાણી ગ્રુપ ની હાલ દરેક પ્રોડકટસ ચા , મસાલા , મુખવાસ , અગરબતી , માચીસ , વશીગ પાઉડર , ડીર્ટજન્ટ બાર , નાહવા માટે નો બાથશોપ , ટોયલેટ કલીનર તો ખરૂજ પણ મસાલા ની સીઝન ને ધ્યાન માં રાખી ને કંપની એ સ્પે . આચાર મસાલા ( અથાણા માટે ) બારેમાસ ભરવા લાયક પણ લન્ચ કરેલ છે.

આપ સૌ જાણો જ છો કે રાજાણી ગ્રુપ કંપની અત્યારે દરેક પ્રોડકટ સાથે સૌરાષ્ટ્ર , ગુજરાત , કચ્છ તથા અન્ય પાંચ રાજયો સાથે ૪ થી ૪ . ૫ લાખ ( ચાર થી સાડાચાર લાખ) વેચાણ કાઉન્ટર ઉપર પ્રોડકટ પહોચાડે છે, જે કંપનીનું સ્લોગન સાર્થક કરે છે, કે રાજાણી ગ્રુપ એટલે “જીવનભર નું અતુટ બંધન”

ઉપરોકત આ કાર્ય માટે કંપની નાં સ્.ડ્ઢ. ધર્મેન્દ્રભાઈ રાજાણી નું કહેવું છે કે આ કામ ગ્રુપ ફે ગ્રુપ નાં સંગઠન થી અને ઇશ્વર નો આર્શીવાદ થી જ થઈ શકે છે અને ટીમ નો આ ક્ષય માટે વિપુલભાઈ ભટ્ટ તથા તેમની દરેક સભ્યો ટીમ ખુબજ ઉત્સાહ થી કાર્ય કરે છે .

Previous articleવલ્લભીપુરમાં વિશાળ રેલી બાદ કાર્યાલયનું ઉદ્દઘાટન
Next articleમાઈક્રો સ્ટોરી શણગાર પરિવારની માઈક્રોફિક્શન રચનાઓ