બોલિવૂડની સૌથી મોટી ખબર સામે આવી છે મેં ૨૦૨૦માં પહેલીવાર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીન ઓનસ્ક્રીન જોવા મળશે આ ફિલ્મ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ રિલીઝ થશે આ ફિલ્મ આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરી રહ્યા છે તથા આ ફિલ્મનું ટાઇટલ હજુ સુધી ફાઇનલ નથી પરંતુ ફિલ્મની તારીખ ફાઇનલ થઈ છે તેમજ આ ફિલ્મનું નિર્દેશન રૂમી જાફર દ્વારા કરવામાં આવી રહ્યું છે
વધુ મળતી માહિતી અનુસાર ફિલ્મમાં અનુ કપૂર પણ હશે લાંબા સમય બાદ રૂમી હિન્દી ફિલ્મમાં જોડાય રહ્યા છે તેમજ પહેલીવાર ઇમરાન હાશ્મી અને અમીતાભ બચ્ચન સાથે જોવા મળશે.
આ વિશે વાત કરતા નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે “મારી અમીતાભ બચ્ચનની દોસ્તી લાંબા સમયથી રહી છે મેં અત્યારે સુધી એવા કલાકાર નથી જોયા જે આ સ્કિલ અમે કમિટમેન્ટ સાથે કામ કરે છે આ મારા માટે ગર્વની વાત છે કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો”