માહેશ્વરી સમાજ ગાંધીનગર દ્વારા ગણગોર ઉત્સવ (ઇશ્વર ગવર)ની ઉજવણી તાજેતર માં કરવામાં આવી હતી. જેમાં ગણગોર ઉત્સવ અંતર્ગત ડી.જે. ના તાલે શોભાયાત્રા સે.-૨૭, ૨૬, ૨૪ થી સે.-૨૫ સહિતના વિસ્તારોમાંથી પસાર થઇ હતી. ગણગોર ઉત્સવ અંતર્ગત ભગવાનના લગ્ન કરાવવામાં આવ્યા હતા.