ઇસનપુર મોટાના ગોપાલ ભજન મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યા છે.
જેમાં મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ડાકોર પગપાળા અને ૧૫વર્ષથી પાવાગઢ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ગરીબોને અનાજ વિતરણ, ગાયોને ઘાસ નાંખવામાં આવે છે. તુલસીવિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામા આવે છે.