શહેરમાં મતદાર જાગૃતિ નાટક

807

આગામી તા.૨૩ એપ્રિલના રોજ રાજ્યભરની સાથે ભાવનગરમાં યોજાનાર લોકસભાની ચૂંટણી નિમિત્તે મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મતદાનની ટકાવારી વધે તેવા આશય સાથે ભાવનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશ અને માર્ગદર્શન સાથે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગેના નાટકો ભજવાઇ રહ્યા છે અને લોકોને તેમાં ખાસ કરીને યુવાનોને મતદાન કરવા જાગૃત કરાઇ રહ્યા છે.

Previous articleજાફરાબાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા
Next articleદેવીભાગવત કથામાં ૬૪ જોગીણીનાં દર્શન