GujaratBhavnagar શક્તિધામ ભંડારીયામાં આઠમનો હવન By admin - April 13, 2019 670 શક્તિધામ ભંડારીયા બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી અંતર્ગત શનિવારે આઠમનો પરંપરાગત હવન રાખવામાં આવેલ જેના દર્શનનો અને મહાપ્રસાદનો ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લઇ ધન્યતા અનુભવી હતી.