વલ્લભીપુરથી બહુચરાજી પદયાત્રા રવાના

703

વલ્લીપુર પારટીવાડા વિસ્તારમાંથી આજે બહુચરાજી સુધીની પદયાત્રા રવાના થઇ હતી. વલ્લભીપુરથી બહુચરાજીની પદયાત્રા છેલ્લા વીસેક વર્ષથી વિનુભાઇ ભોરણીયા તથા તમામ સમાજના લોકોના સહકાર સાથે કરવામાં આવે છે. આ પદયાત્રામાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે પદયાત્રા રવાના થઇ હતી.

Previous articleચામુંડામાં, ખોડીયાર મંદિરે આઠમનો હવન
Next articleમોરારીબાપુના લઘુબંધુ ટીકાબાપુનો દેહવિલય