Uncategorized મહેસુલી તલાટીઓ દ્વારા રજૂઆત By admin - September 12, 2017 974 ભાવનગરમાં ફરજ બજાવતા મહેસુલી તલાટીઓ દ્વારા કલેક્ટર મહેસુલ વિભાગમાં જ રાખવા તેવી મહેસુલ વર્ગ-૩ મંડળ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હકારાત્મક નિર્ણય અને ન્યાય મળે તેવો હકારાત્મક અભિગમ કલેક્ટર આપ્યો હતો.