આઇવૂમી ઇન્ડિયાએ નવા ફલેગશિપ સ્માર્ટ ફોનની સીરીઝ લોન્ચ કરી

707
guj1012018-1.jpg

ચીનની પ્રમુખ ઇલેક્ટ્રોનિક કંપની આઇવૂમીને પોતાના ફલેગશિપ સ્માર્ટફોન, આઇ ૧ અને આઇ ૧ એસ લોન્ચ કર્યાં. આમાં યૂઝર્સને પુરો વ્યુ તો મળશે જ .તેની સાથે જ વન ટચ ફિંગરપ્રિન્ટ સેંસર, ડ્યુલ રિયર કેમેરા અને બેહતરીન ડિજાઇન છે, જેનાથી સુંદરતા અને ક્લાસની સાથે યૂજરને હાઇ પરફોર્મેન્સ અને ક્ષમતા પણ મળે છે. આ પ્રોડક્ટ્‌સની પહેલી ફલેશ સેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮એ ભારતના નંબર ૧ ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ પર ચાલુ થઇ જશે.
કિફાયતી સેંગમેન્ટમાં બધા જ ફીચર્સથી લૈસ આઇ ૧ અને આઇ ૧ એસ ક્રમશઃ ૨ જીબી રેમ + ૧૬ જીબી રોમ અને ૩ જીબી રેમ + ૩૨ જીબી રોમની સાથે મળે છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી ફોનની મેમોરી ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનને ૪ જી વીઓએલએટીઇનો સપોર્ટ મળે છે, જેની પાવર ક્ષમતા બહુ જ વધારે છે. બંને ડિવાઇસ ૩૦૦૦ એમએએચ બેટરીથી લૈસ છે અને ૫.૪૫ ઇંચ ( ૧૩.૮૪ સેમી) એચડી ઇનફિનિટી એજ ડિસ્પલે ( ૧૮ : ૯ સ્ક્રીન અનુપાત ) ની સ્ક્રીન સાઇડની સાથે એન્ડ્રોઇડ ૭.૦ નોગીટ પર સંચાલિત હોય છે. આ ડિવાઇસ તે લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત કર્યાં છે જે મોટી સ્ક્રીન પર ફિલ્મો અને ગેમનો આનંદ લેવા માંગે છે અને એક બહેતરીન ડિવાઇસની તલાશમાં રહે છે. પોતાના વાયદાના બ્રૈંગ બધી તરફના ફીચર્સના લૈસ આઇ ૧ અને આઇ ૧ એસ ૫૯૯૯ રૂપિયાની ઓફર પ્રાઇસથી ચાલુ થઇ રહ્યાં છે. પહેલી ફ્લેશ સેલના લોન્ચ ઓફર પર આઇ ૧ એસ ૬૯૯૯ રૂપિયા પર આપી રહ્યાં છે.
દિલથી બંને ડિવાઇસ હાઇ પરફોર્મેન્સ માટે ક્વાડ કૌર અને એમટીકે ૬૭૩૭ પ્રોસેસર પર ચાલે છે. બાહ્ય રીતે આ ઉપકરણોમાં ૧૩ એમપી + ૨ એમપી ડ્યૂલ રિયર કેમેરા પણ લાગેલાં છે. આમાં સોફ્ટ ફ્લેશ અને ઓટો ફોકસ પણ છે. આ ઉપરાંત આ ઉપકરણમાં ૮ એમપી સેલ્ફી કેમેરા પણ આપેલાં છે,  ભારતમાં આઇવૂમીના સીઇઓ અશ્વિન ભંડારીએ લોન્ચિંગના અવસર પર કહ્યું, ’આઇવૂમી પોતાના વિશિષ્ટ પ્રોડક્ટ્‌સ માટે મશહૂર છે, જેનું નિર્માણ અભિનવ પ્રયોગોં અને ઉચ્ચ ક્વોલિટીના આધાર પર કરવામાં આવે છે. 

Previous articleજીએસટી ઈફેક્ટ : પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો,ભાવમાં ૧૨ ટકાનો વધારો
Next articleછેલ્લાં સ્ટેજમાં પહોંચેલી લીવરની બિમારીનો ટ્રાન્સપ્લાન્ટથી ઉપચાર શક્ય