દામનગરની પોસ્ટ ઓફીસનું લાંબા સમયથી મોડમ બંધ..!

700
guj1012018-6.jpg

દામનગર શહેરની પોસ્ટ ઓફીસનુ મોડમ ઘણા દિવસથી બળી ગયું છે એક સપ્તાહથી એસબી સેવા બંધ નાના બચત કારોને નાણાંકીય જરૂરિયાત માટે ભારે હાલાકી ઇન્ટરનેટ મોડમ બંધ પોસ્ટ વિભાગે ઈન્ટરનેટ સેવા માટે કોઈ રિપેરીગ માટે વાર્ષિક કોન્ટ્રક ખૂબ મોટી રકમ ચૂકવાય છે પણ પોસ્ટ તંત્રની ધોર બેદરકારી દિવસો સુધી રિપોર્ટ ન કરવો લોકો હેરાન પરેશાન થાય તંત્ર ને શુ ? એક બાજુ સરકાર અને દેશની સર્વોચ્ચ ન્યાયાલયની સ્પષ્ટ સુચના છે કે દરેક સરકારી કચેરીમાં કર્મચારીની હાજરી માટે પ્રિગર સિસ્ટમને મેન્ટેન કરવા ત્યારે દામનગર પોસ્ટ ઓફિસે જાતે જ બંધ કરી. ગુલાટીબાજ કામચોરી કરતા પોસ્ટ ઓફીસ દામનગરમાં બે વર્ષમાં કેટલા સ્ટેમ્પ વેચાણ થયા માત્ર બે જ ? અહોવિચિત્રમ વહીવટ ચલાવતા પોસ્ટ વિભાગમાં કોઈ અરજદાર ફરિયાદ કરે તો કિનાખોરી રાખી તેની રીતસર પજવણી શરૂ કરાય છે દામનગર પોસ્ટ ઓફીસના મોટાભાગના કાઉન્ટર ખાલી જ હોય છે કોણ જાણે લશ્કર ક્યાં લડે છે દામનગર પોસ્ટ ઓફીસની ભારે બેદરકારી ભર્યા વહીવટની વારંવાર ફરિયાદો ઉઠે છે સરકારી કચેરીમાં સીસીટીવી કેમેરા મુકવાની અવાર નવાર માંગ ઉઠી રહી છે દામનગર પોસ્ટ ઓફીસના કાઉન્ટર કાયમી મોટા ભાગે ખાલી જ હોય છે વગર સી એલઇએલ વગર ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે છે કોઈ જવાબદાર નથી  બે વર્ષ માં સ્ટેમ્પનું વેચાણ માત્ર બે જ સ્ટેમ્પ વેચાણ થયા દામનગર શહેરી વિસ્તાર અને ત્રીસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર વચ્ચે આવેલ દામનગર પોસ્ટ ઓફીસ નથી વિચિત્રમ સિસ્ટમ એસ બી દિવસોથી બંધ મોડમ બળી ગયું તેના  કોન્ટ્રાકટરને ખૂબ મોટી રકમ ચૂકવાય છે આ બેદરકારી કોની ? પોસ્ટ સુપ્રીટેન્ડન અમરેલી આ અંગે ધ્યાન આપે તે જરૂરી છે 

Previous articleરાજુલા આહીર સમાજની વાડીમાં શાકોત્સવ યોજાયો
Next articleસંઘવી હાઈસ્કુલ રાજુલા દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ