વલ્લભીપુર બહુચરાજી મંદિરે હવન

637

વલભીપુર ભગતબાપુના મંદિરે પરંપરાગત રીતે દર વર્ષે ક્ષત્રિય કારડીયા રાજપુત સોલંકી પરીવાર ના કુળદેવી બહુચરાજી માતાજી નો હવન યોજાયો હોય સોલંકી પરિવાર ના તમામ લોકો દ્વારા જય જય બહુચરાજી ના જય ઘોષ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હવનમાં બેઠેલા ૨૮ વ્યક્તિઓ અજમાં હતા અને ભૂદેવો દ્વારા મંત્રોચાર સાથે જય જય વીર વચ્છરાજ બહુચરાજી માતાજીના મંત્રોચાર કરેલા હતા.

Previous articleઢસામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા
Next articleઆધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો