કોળી તાનાજી સેના બોટાદ દ્વારા ૧૧ પિતા વગરની દીકરી માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બોટાદ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી તાનાજી સેના અધ્યક્ષ અજયભાઈ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ ભયરામભાઈ, સુરેન્દ્રનગર પ્રમુખ મયુરભાઈ, ધંધુકા પ્રમુખ હિંમતભાઈ રાઠોડ તેમજ નાના મોટા આગેવાનોએ બોટાદ ખાતે હાજરી આપેલ. તે ઉપરાંત બોટાદ કોળી તાનાજી જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ચુડાસમા, નયનભાઈ બાવળિયા , સોમાભાઈ જમોડ,જોરુંભાઈ મેણીયા, મથુરભાઈ મેણીયા, દેવરાજભાઈ વાધેલા, અજયભાઈ ચુડાસમાં, મુકેશભાઈ મકવાણા, અજયભાઈ રોજસરા, અશોકભાઈ કિહલા, કમલેશભાઈ મકવાણા, વિક્રમભાઈ મકવાણા, ધુડભાઈ મકવાણા, ધર્મેશભાઈ શેખ, કમલેશભાઈ ડાભી, વિશાલભાઈ ચૌહાણ, લાલભાઈ પંચલા, જીજ્ઞેશભાઈ મેર, પ્રકાશભાઈ ગોહિલ તેમજ બોટાદ જિલ્લાના કોળી તાનાજીસેનાના આગેવાનોએ હાજરી આપી હતી.