GujaratBhavnagar ડા.આંબેડકરને પુષ્પાંજલી કાર્યક્રમ By admin - April 15, 2019 553 નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા.૧૪-૦૪-૧૯ ને રવિવારે ભારત રત્ન ડા.બાબા સાહેબ આંબેડકર ૧૨૮મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના જશોનાથ સર્કલ ખાતે આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો જોડાયા હતા.