ડીઆરએમ કાર્યાલયે આંબેડકર જયંતિ ઉજવાઇ

917

ભારતરત્ન ડા.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની ઉજવણી ડીઆરએમ કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં ડીઆરએમ રૂપા શ્રીનીવાસન સહિત ડિવીઝનનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે એડીઆરએમ રાકેશ પુરોહિત તથા વાણિજ્ય મેનેજર વી.કે.ટેલર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગીક પ્રવચનો કરી ડા.આંબેડકરનાં જીવનમાંથી શીખ મેળવવા જણાવ્યું હતું.

Previous articleગેસ રીપેરીંગ દરમ્યાન મકાનમાં આગ લાગતા બે વ્યક્તિ દાઝ્‌યા
Next articleઆવકનો દાખલો કઢાવવા ભારે ધસારો