બી.એમ. હાઈ.માં સલાડ ડેકોરેશન સ્પર્ધા

1612
bvn1012018-11.jpg

બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સલાડ ડેકોરેશન સ્પર્ધામાં ભાગ લીધો હતો. લગભગ આઠ-દસ વર્ષથી આ કાર્યક્રમ થાય છે. નિર્ણાયક અને ટ્રસ્ટી જાનકીબેન મોદી દ્વારા ધોરણ પ્રમાણે ૩-૩ નંબરો આપેલ. એક થી ત્રણ નંબર પ્રાપ્ય વિદ્યાર્થીઓને રપમી ફેબ્રુઆરી શાળાના સ્થાપના દિવસે ઈનામ વિતરણ કાર્યક્રમ પ્રમાણપત્ર એનાયત કરાશે.

Previous articleજ્વેલ્સ સર્કલથી નિલમબાગ તરફનો રોડ તોબા-તોબા..!!
Next articleગુજરાતમાં કોંગીનો રામરાગ હશે : પાર્ટી પૂજા કિટ આપશે