સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના સૌથી વધુ જોવાતો ધાર્મિક શો ’મેરે સાંઈ- શ્રધ્ધા ઔર સબૂરી’ ને અજોડ અનુયાયીઓ મળ્યા છે તેની અદભુત અને રસપ્રદ જકડિ રાખનારી વાર્તાના દ્રષ્ટીકોણને લઈને. આ શો ને દરેક જગ્યાએથી એટલો બધો પ્રેમ કરવામાં આવે છે કે અબીરને ખબર પડવા દો કે તેઓ સાંઈ બાબાના શિક્ષણના અનુયાયી છે. તેમનો વિશ્ર્વાસ ’મેરે સાંઈ’ શો ને લીધે હંમેશા વધે છે. વધુમાં મોટા ભાગના ચાહકો આ અદભુત પ્રોમોને લીધે ચલિત બની ગયા છે , ” જીવન મેં ભલાઈ લાયે જીવન મેં સાંઈ લાયે.’ હાલમાં જ અબીરે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકિ છે કે પિતા અને પુત્રની જોડિ ચંદિગઢથી લઈને મુંબઈ સુધી સાઈકલ ઉપર આએ છે કે જેથી સેટ ઉપરના કલાકારો અને ટીમને મળી શકાય.
આ શો માં સાંઈ બાબાની સાદાઈ અને શિક્ષણ માત્ર અનુસરવામાં જ આઅતું નથી પરંતુ બધે જ પ્રગટ કરવામાં આવે છે. મેરે સાંઇએ તેના દર્શકોના હદયમાં એક સ્થાન અંકિત કર્યુ છે. હાલમાં અબિર્ના ચાહકો અને આ શો એ મુંબઈથી લઈને ચંદિગઢ સુધી એક રોડ મુસાફરી કરી હતી કે જેથી ત્યાં આવે અને કલાકારોને મળે. આ શો ને તેના અનુયાયીઓ મારફતે તેની સાદગી, ભક્તિસભર વાર્તા અને પર્યાવરણ મિત્રતાભર્યા ખ્યાલને લીધે પ્રેમ કરવામાં આવે છે. તેની પોસ્ટમાં અબીરે દર્શાવ્યુ હતુ કે ” મને ગર્વ થાય છે કે આ શો નો ભાઘ બનવા બદલ કે જે સાંઈનુ શિક્ષણ છે દર્શકો તેની નોંધ લઈ રહ્યા છે. પિતા અને પુત્રન સંજીવ સાગર અને શૌર્ય સાગરની જોડિ પર્યાવરણ માટે અને ભવિષ્યની પેઢી માટે ઘણું બધુ કરી રહ્યા છે કે જે આજ્ઞારૂપ છે. તેઓ આખા જ દેશમાં તેમની બાઈસિકલ ઉપર મુસાફરી કરે છે. તેમનો પૂરેપૂરો હેતુ છે પર્યાવરણ-મિત્રતાસભર પ્રવૃતિઓ ફેલાવવી અને સાંઈનુ એક શિક્ષણ છે કે આપણા કુદરતી સંશોધનોને જાળવવા. સંજિવ એ કારનો માલિક હતો પરંતુ તેણે પોતાની કારનો ઉપયોગ કરવાનુ બંધ કર્યુ હતુ અને બાઈસિકલ ઉપર મુસાફરી શરૂ કરી હતી.
વધુમાં અબીરે તેના ચાહકો દ્વારા કરવામાં આવેલ આ શુભ શરૂઆતને બિરદાવી હતી અને તેમના મિશનને શુભેચ્છાઓ આપી હતી કે જેથી પર્યાવરણસભર પ્રવૃતિઓનો પ્રસાર કરે. દર સોમવારથી શુક્રવાર રાત્રે ૬ઃ૩૦ કલાકે માત્ર સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર મેરે સાંઇને નિહાળો