બરોડા ખાતે ૮ વર્ષની કુ.પાર્શ્વી ગડીયા એ ૧.૫ મિનિટ માં ૧૦૦ દેશના ફ્લેગ સાથે તે દેશની રાજધાની અને કરન્સી ઓળખીને ફટાફટ બોલવાની કળાને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સંસ્થા દ્વારા વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંતોષ શુક્લ, સુચિતા શુક્લ, વિક્રમ ત્રિવેદી, અશ્વિનભાઈ ત્રિવેદી અને દિવ્ય ત્રિવેદી દ્વારા વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો