ધંધુકામાં હનુમાન જયંતિ ઉજવાઇ

702

ધંધુકાના ચબુતરા બજારના વર્ષો પુરાણા હનુમાનજી મંદિરે બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ અનેક બાળકોએ પ્રસાદનો લાભ લીધો બજાર ના વેપારી તથા મંદિરના સેવ કો મનીષભાઈ ઝાલા અમર ભાઈ મોદી મોન્ટુ રાણપુરાએ કામગીરી કરી અગ્રણી વ્યાપારી અમલ ભાઈ ગાંધી હાજર રહ્યા હતા.

Previous articleજલિયાણ સેવા ગૃપ દ્વારા પશુ-પક્ષી માટે પાણીની કુંડીઓનું વિતરણ
Next articleજાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્રીય નવરાત્રીની પંદર દિવસ ઉજવણી કરાઇ