વિદ્યાર્થીઓને સ્કુલકિટનું વિતરણ

733

એઆઇએબીએનાં સ્થાપનાં દિવસ નિમિત્તે આજે તા.૨૦ એપ્રિલે ભાવનગર યુનિટ દ્વારા અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની વિશિષ્ટ શાળામાં ૧૮૦ વિદ્યાર્થીઓને તેમજ નંદકુંવરબા બાલાશ્રમ ખાતે ૫૦ બાળકોને સ્કુલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત બેંક વર્કસ યુનિયનનાં પુનિતભાઇ ઓઝા સહિત હોદ્દેદારો જોડાયા હતા.

Previous articleજાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્રીય નવરાત્રીની પંદર દિવસ ઉજવણી કરાઇ
Next articleભારતીબેન શિયાળના સમર્થનમાં શહેરમાં વિજય વિશ્વાસ યાત્રા યોજાઇ