વલ્લભીપુર ધો.૮ ના બાળકોનો વિદાય સમારોહ

742

વલભીપુરમાં આવેલ બ્રાન્ચશાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે માનવ સોલંકીએ ગીત ગાયેલ.બાવનકા અરમાન..ભટ્ટી યશ..અંબાલિયા ગોપાલ વિદ્યાર્થીઓ એ વિદાય વક્તવ્ય આપેલ. અંતમાં શાળાના સમગ્ર સ્ટાફે શાળાના બધા બાળકોને કેન્ડી ખવરાવેલ. વિદાય લેતા ધોરણ ૮ ના બાળકોએ તેમની સ્મૃતિ રૂપે શાળાને ઘડિયાળ ભેટમાં આપેલ.

Previous articleકપોળ યુવક મંડળનાં પ્રમુખ તરીકે નિયુક્ત થતા શેઠ બ્રધર્સના ગૌરવ શેઠ
Next articleતા.૨૨-૦૪-ર૦૧૯ થી ૨૮-૦૪-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય