દામનગરનો વણિક પરિવાર લગ્ન પ્રસંગે ગયો : તસ્કરો ઘરે પહોંચ્યા

825

દામનગરની કુંભનાથ સોસાયટીમાં રહેતા જે બી અદાણી રાજકોટ ખાતે તા૨૦/૪ ના રોજ જતા તેજ રાત્રી એ  નિચાસરો એ રેઢા મકાન ને નિશાન બનાવ્યું  હાલ તો દામનગર પોલીસ ને પાડોશી એ જાણ કરતા સ્થાનિક પોોલિસે તપાસ હાથધરી છે

દામનગર પોલીસે આ ગુના ની ગંભીરતા થી તપાસ ધરી છે કેટલી રકમ કેટલા દરદાગીના કેટલી રોકડ જેવી  અનેકો  બાબત ની ની પૃષ્ટિ મેળવી રહી છે માલમતા રોકડ  સોના ચાંદી  ઘેર કબાટ માં રાખેલ હોવા નું જણાવેલ ધરઘણી આવી તપાસ કરે પછી કેટલી માલમતા ચોરી થયેલ છે તે જાણવા મળી શકે છે હાલ તો સ્થળે સ્થાનિક  પોલીસે સ્થળ નો જયજો લઈ મકાન માલિક આવે તેની રાહ જોવાય રહી છે જે મકાન માં ચોરી થઈ તે મકાન માલિકની  દુકાનની ચાવીઓ પણ લઈ ગયેલ છે સ્થાનિક આ તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિ માન કર્યા છે અને આવી ચોરી માં સંડોવાયેલા ઓ ને રાઉન્ડપ શરૂ કર્યું છે જરૂર જણાયે ડોગ સ્કવોર્ડ અને એફ એસ એલ ની પણ મદદ મેળવી આ ગુનો ઉકેલવામાં લાગી છે આ ગુના ના કામે ડોગ સ્ક્વોડ અને એફ એસ એલ સહિત ના તંત્ર એ પણ તપાસ માં જોતરાય હતી  આ ચોરી કરવા તસ્કરો ટ્રુવહીલ પર આવ્યા નું સ્થાનિક પોલીસ માં જણાયેલ છે અને દામનગર ના માઈક્રો વેવ સ્ટેશન પર એક ખેડૂત ની વાડી એ ઓરડી ના તાળા તોડી ઓરડીમાંથી આરામ ખુરશી કાઠી તેના પર આરામ ફરમાવ્યો હોવા ની પૃષ્ટિ મળેલ છે  તા૨૦/૪ ની રાત્રી એ રહેણાંક વિસ્તાર કુંભનાથ સોસાયટી સહિત જુના માઈક્રો સ્ટેશન ખેતીવાડી વિસ્તાર માં અગાઉ જે જગ્યા એ તસ્કરી કરી તે જ જગ્યા એ ફરી પણ તસ્કરે હાથ અજમાવ્યો છે.

Previous articleસિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે કાર્યાલય ખુલ્યું
Next articleગઢડાનાં હોળાયાની સીમમાંથી ઇગ્લીંશ દારૂનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો