કેન્દ્ર સરકારે રિટેઇલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ૧૧૦ ટકા હ્લડ્ઢૈં ને મંજુરી આપી હોવાના મામલે પાટીદાર નેતા હાર્દિક ૫ટેલે ૫ણ સવાલ ઉઠાવ્યો છે. તેણે સોશિયલ મિડિયામાં સીધો સવાલ ઉઠાવ્યો છે કે, ઁસ્ના આ નિર્ણયનો ઇરાદો શું છે? કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રિટેઇલમાં હ્લડ્ઢૈં નો તિવ્ર વિરોધ કરનાર ભાજપ દ્વારા હાલ રિટેઇલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ૧૧૦ ટકા હ્લડ્ઢૈં ને મંજુરી આ૫વામાં આવી છે. આ અંગે સોશિયલ મિડિયા ટ્વીટર ઉ૫ર પાટીદાર નેતા હાર્દિકે જણાવ્યુ છે કે, જ્યારે ઝ્રસ્ હતાં ત્યારે હ્લડ્ઢૈં નો વિરોધ કરતા હતાં, ૫રંતુ આજે વડાપ્રધાન થઇ ગયા તો સહમતી છે !
તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, ઁસ્ નો આ નિર્ણય પાછળનો આશય શું છે ? એક તરફ મેક ઇન ઇન્ડીયાનો નારો આપે છે બીજી તરફ હ્લડ્ઢૈં લાવ્યા છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી છે. ભાજ૫ આ બેવડી નીતિ દ્વારા પ્રજાને મુર્ખ બનાવી રહી હોવાનો આક્ષે૫ કરતા કોંગ્રેસ દ્વારા જે તે સમયે ભાજ૫ના નેતાઓ દ્વારા વિરોધમાં કરવામાં આવેલા નિવેદનો ૫ણ જાહેર કર્યા છે.