GujaratBhavnagar વલ્લભીપુર કથામાં શિવવિવાહ By admin - April 24, 2019 541 વલભીપુર શહેરમાં ચંદ્રઝા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા રાંદલમાંના ગેટમાં રામચરિત માણસ કથાનું ભવ્ય આયોજનમાં વક્તા અરવિંદભાઈ જોશી દ્વારા આજરોજ શિવ વિવાહ તા.૨૩ના રોજ પ્રસંગમાં માનવ મહેરામણ ભક્તિભાવ ભોજન સાથે બહોળી સંખ્યામાં ભક્તજનો રંગાયા હતા.