કાનપર ગામે મતદાનમાં રૂકાવટ બાદ શરૂ

765

વલ્લભીપુર તાલુકાના કાનપર ગામે ભાજપ અને કોંગ્રેસ બંને એજન્ટો એક સાથે હોવા છતાં પ્રિસાઇડીંગ ઓફિસર તેની અવળચંડાઇ કરતા ગામલોકોએ મતદાનનો બિહષ્કાર કરેલો ત્યારબાદ સ્થળ ઉપર મામલતદાર અને વલ્લભીપુર પીએસઆઇ બંને સ્થળ ઉપર આવી મામલો થાળે પાડી રાબેતા મુજબ મતદાન ચાલુ કરાયું હતું.

Previous articleરાજુલા-જાફરાબાદ-ખાંભામાં શાંતિપૂર્ણ ૫૬.૯૯ ટકા મતદાન
Next articleવલ્લભીપુર કથામાં શિવવિવાહ